સફર ( એક અજાણી મંજિલની ) - 14

(26)
  • 3.8k
  • 3
  • 1.8k

(આપને અગાઉ જોયુ એમ લક્ષ્ય અને એના સાથીદારો માઈકલની પાછળ હવે ન્યૂયોર્ક આવવા નીકળે છે...હવે આગળ જોઈએ ) લગભગ રાતભરની મુસાફરી બાદ અમે સવારે ન્યૂયોર્ક પહોંચ્યા.અમારે તો માત્ર માઈકલ અને એના સાથીદારોનો પીછો જ કરવાનો હતો અને એથી વિશેષ અમે કંઇ કરી પણ શકીએ એમ નહોતુ કારણ કે અત્યાર સુધી એમને એવી કોઈ હરકત નહોતી કરી કે જે શંકા જન્માવતી હોય. અમે વિમાનમાંથી ઉતરીને ધીમે-ધીમે એમની પાછળ નીકળ્યા. ક્યાં આ આધુનિકતાને વરેલી દુનિયા ને ક્યાં પેલા એમેઝોનના જંગલો. જાણે એક જ ધરતી