બ્લેક આઈ - પાર્ટ 23

(35.4k)
  • 4.5k
  • 4
  • 2.2k

બ્લેક આઈ પાર્ટ 23 અમર અને સાગર બંને આગળ જાય છે ત્યાં સાગર તેમના મિશન માં કામ માં આવે તેવી ઘણી વસ્તુ બતાવે છે . તેમાંથી જ એક હોય છે મીની ગન , દેખાવ માં લિપસ્ટિક થી થોડી મોટી લાગે , અને જે નાના માં નાની સાઈઝ ની જે ગન આવે છે તેનાથી નાની . સાગર : ( ગન હાથ માં લઈને ) અમર તને બહુ કામ માં આવશે આ . અમર : શું છે આ ? દેખાવ માં તો લિપસ્ટિક પણ