અધુરી આસ્થા - ૭

(57)
  • 3.4k
  • 4
  • 2.4k

અધુરી આસ્થા - ૭જુના અંકોમાં વાંચયુ તેમ રાજેન્દ્નને કોઇ અજ્ઞાત શક્તિ દ્વારા બચાવવામાં આવે છે.તેની એક અજ્ઞાત સ્ત્રી સાથે મુલાકાત થાય છે.શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભુતિયા બંગલા નું શું રહસ્ય છે? રઘુ અને પકિયા નો શું કામ થાય છે?ઘરે આવતાં રાજેન્દ્રના માતા-પિતા તેને સાઇકિયાટ્રિસ્ટ પાસે લઈ જાય છે.હવે આગળ પટેલ સાહેબે રાજેન્દ્રનાં પપ્પા સંજયભાઈ સામે બેઠેલા છે.પટેલ સાહેબ" મેં તેનું બ્રીફીગ કર્યુ