પ્રેમ વાસના - પ્રકરણ - 18

(242)
  • 5.6k
  • 14
  • 3.9k

પ્રકરણ-18 પ્રેમ વાસના ઘરમાં એકદમ શાંતિ પથરાઇ ગઇ હતી બધાં પોત પોતાનો રુમpમાં ઘેરી નીંદરમાં હતાં. ક્યાંય કોઇ અવાજ નહીં. વૈભવી પાપાનાં રૂમનાં એમને સાયગલની લોગંપ્લે ઓટો સ્ટોપ પર મૂકીને સૂઇ ગયેલી એને ખબર હતી પાપા સાંભળતા સાંભળતાં સૂઇ જવાનાં છે એ રૂમમાં આવીને અગરબત્તી કરી ભસ્મ કરીને મંમી નો હાથ પકડીને સૂઇ ગયેલી. થોડીવાર આમ તેમ પડ્યા ફેરવ્યા કર્યા પછી ક્યારે નીંદર આવી ગઇ એને જ ખબર ના પડી. ************* સખારામે જે રીતે ડોળા પહોળાં કરીને કહ્યું કે એ પ્રેતાત્મા અહીં આ ઘરમાં જ છે અને આજુબાજુમાં જ ફર્યા કરે છે આ ઘર પર સંકટ છે જ