જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 25

(27)
  • 2.5k
  • 1
  • 1.3k

નેહલ એક પછી એક સમાન બેગમાં ભરતી જતી હતી. રવિન્દ ની યાદો આ રૂમમાં કે રીતલની જિંદગીમાં તે રાખવા નહોતી માંગતી. પણ, રિતલની ખામોશી તેનાથી જોવાતી ન હતી. જે આશુ રિતલની આખમાં હતા તે આશુ નેહલની આખમાં પણ હતા. જે છોકરી હંમેશા હસ્તી ખેલતી રહેતી તે આજે કેવી હાલત બનાવી બેઢી હતી. રવિન્દના ઘરેથી આવેલો બધો જ સમાન બેગમાં ભરાતો હતો ને રિતલની આખો તે સમાન જોતી રહી. તેના દિલના ધબકારા તેનાથી છૂટવા લાગ્યા હોઈ તેવું રીતલ ને મહેસુસ થવા લાગ્યું. તેનાથી વધારે સમય ત્યાં ન બેસાણું તે ઊભી થઈ બાલકનીમાં ગઈ. સવારનું આ વાતારણ રોનક ની જગ્યાએ દર્દ આપતું