રુહાન - પ્રકરણ - 5

(31)
  • 3.2k
  • 8
  • 1.2k

? આરતીસોની ? પ્રકરણ : 5 આગળ પ્રકરણ 4 માં આપણે વાંચ્યું કે રુહાનને બચાવવા અચાનક એક બીજો ચહેરો કૉર્ટમાં હાજર થાય છે.. હવે આ કોણ હશે.?? શું આ ચહેરો હવે બચાવી શકશે રુહાનને.? એ જાણવા હવે આગળ..            ❣️રુહાન❣️પ્રકરણ : 5❣️જજ સાહેબે વકીલોની દલીલો ધ્યાને રાખતા ફેંસલો સંભળાવવાનું શરૂ કર્યું.."રુહાન દરેક બાબતે દોષી સાબિત થઈ રહ્યો છે.. છતાં પણ યુવાન રુહાનની સામેથી થયેલી કબૂલાત અને ઉંમરને ધ્યાને રાખતા કૉર્ટ રુહાનને…"બરાબર એજ સમયે એક નવો હાથ ઉંચો થયો.. "જજ સાહેબ.. ઊભા રહો..!! ઊભા રહો.. જજ સાહેબ..!! આપ સજા સંભળાવો એ પહેલાં મારે કંઈ કહેવું છે.."બધાંની દ્રષ્ટિ