જાણે-અજાણે (15)

(75)
  • 3.8k
  • 7
  • 2.8k

નદીમાં જોરથી ચાલતાં વહેણ સાથે જોતજોતામાં નિયતિનું દેહ ગાયબ થઈ ગયું... શું આ નિયતિનો અંત હતો?... દરેક જન્મતા બાળક સાથે તેનું નિર્ધારિત કર્મ જોડાયેલું હોય છે અને દરેક કર્મો સાથે જોડાયેલાં માણસો સાથે જ તેનો સંબંધ જોડાય છે. નિયતિની સાથે જોડાયેલાં વ્યક્તિઓ એટલે તેનાં પિતા અને તેની મોટી બહેન સાક્ષી. ઘણાખરા અંશે રોહન પણ. એટલે જ્યાં સુધી એ દરેકના જીવનમાં આવવાનો ઉદ્દેશ પુર્ણ ના થાય તે પહેલાં નિયતિને દુનિયા છોડવાનો હક નહતો. પરંતુ તેનું જીવન મૃત્યુ તેનાં ભાગ્ય પર નિર્ધારિત હતું. બીજી તરફ નિયતિનાં પિતા જયેશભાઈ તેની દિકરીને શોધવાનો પૂરે પુરો પ્રયત્ન