વૉન્ડર વુમન - ડો. સીમા રાવ

(12)
  • 3.8k
  • 2
  • 1.2k

ડો. સીમા રાવ નો જન્મ મુંબઈ ના પોન્દ્રા થયેલો છે.તેના પિતા પ્રોફેસરે રામકાંત સીનારી સ્વાતંત્ર્ય સેનાની હતા. ડો. સીમા રાવ ત્રણ બહેનો માં સૌથી નાની બહેન છે. ડો.સીમા રાવ ને નાનપણથી જ શૂટિંગ નો શોખ હતો.ડો.સીમા રાવ આજે ભારતની wonder women તરીકે ઓળખાય છે. તેણે જી.એસ મેડિકલ કૉલેજમાં એડમિશન લય મેડિકલ ની ડિગ્રી મેળવી એમ.ડી.કર્યું .ડો.સીમા રાવે નોકરી અને દેશ સેવામાંથી દેશ સેવાને પ્રાથમિકતા આપી. 19 વર્ષ ની ઉંમરે તેમની મુલાકત મેજર દીપક રાવ સાથે થઈ, જે માસ્ટર આર્ટસમાં રસ ધરાવતા હતા. ડૉ. સીમા રાવે માસ્ટર આર્ટસ માં બ્લેક બ્લેટ હાંસલ કરી આજે ભારતની