નાટકમધ્ય વર્ગ નાં ઘરનું દિવાન ખાનું. દ્રશ્ય 1 બૈરી: શું કરો છો?હું : ગ્રાહકો સાથે માથાકૂટ કરું છું. એક મિનિટ ફોન બંધ કર હું . તને કરું છું.હું,: ફોનના દ્રશ્યો જોયાં?બૈરી: હા.હું: શું જોયું?બૈરી: ઉઘરાણી વાળા તમારી જોડે માથાકૂટ કરે છે.હું: અરે ફોન કટ કેમ કર્યો! દ્રશ્ય 2 પત્ની: આજે તો તમને રજા હશે?હું: રજા હશે નહીં પણ છે.આજે રવિવાર છે.પત્ની: આજે સાંજે રામો નથી આવવાનો?હું : કેમ?પત્ની: આજે રવિવાર છે.હું. : ઠીક છે.પત્ની: સાંજનો શો પોગ્રામ છે?હું.