પ્રેમ - ગુલાબ

(24)
  • 4.1k
  • 3
  • 1.2k

*પ્રેમ - ગુલાબ* સંયમ,પિતા રમણભાઈ , માતા રમીલાબહેન કાકા દીનાનાથને લઈ ભરૂચ છોકરી જોવા ગયા. પૂરા બાર વર્ષના લાંબા સમયગાળા બાદ છોકરી જોવા જવાનાં હતાં. આ પહેલાં સંયમે બહુ છોકરીઓ જોઈ હતી પણ કોઈ જોડે મેળ પડતો નહોતો. એટલે કંટાળીને એણે લગ્ન ન કરવાનો વિચાર કર્યો હતો. પણ બધાના સમજાવટથી સંયમ માની ગયો હતો. છેલ્લી છોકરી એણે બાર વર્ષ પહેલાં જોઈ હતી. લાંબા સમયગાળા બાદ રવિવારે સાંજે પાંચ વાગે છોકરીના પિતાના ઘરે બધા પહોંચી ગયા. " આવો દીનાનાથ ભાઈ," બધાને હાથ જોડી આવકારી સંપતભાઇએ ઉમળકાભેર સ્વાગત કર્યું.દીવાનખંડમાં ફોર સિટર સોફા પર રમણભાઈ,તેમની બાજુમાં સંયમ,તેની માતા રમીલાબહેન બેઠાં. બાજુમાં વન સિટર