પારદર્શી - 9

(34)
  • 3k
  • 4
  • 1.3k

પારદર્શી-9 ટોનીનાં ફલેટમાં એક બેડરૂમમાં અંદર બંધ પડેલી મોહિની, ખતરનાક ટોની, સમીર અને પરીસ્થિતી પામી ગયેલો અદ્રશ્ય સમ્યક.હવે સમ્યકને સૌથી પહેલા મોહિનીને બચાવવા એને જોવી જરૂરી હતી.એટલે એણે એ દરવાજાની આરપાર નીકળવા પ્રયત્ન કર્યોં.એણે પોતાનો જમણો હાથ દરવાજા તરફ લંબાવ્યોં.ખુબ જ અચરજ સાથે એ હાથ દરવાજાની આરપાર નીકળી ગયો.સમ્યક હળવેથી પોતાના અદ્રશ્ય શરીર સાથે આરપાર થઇ બેડરૂમની અંદર હતો.અંદર મોહિનીને બેડ પર બાંધેલી હાલતમાં સુતેલી જોઇ.આ દ્રશ્ય જોઇ સમ્યકથી એક નિશાસો નીકળી ગયો અને સાથે બે શબ્દો પણ સરી પડયા “ઓહ! મોહિની.” મોહિનીને ટોનીએ નશાનું ઇન્જેકશન આપેલું.એ અર્ધબેભાન અને માદક અવસ્થામાં હતી.છતા સમ્યકનો અવાજ એ સાંભળી ગઇ.અને