(આગળનાં ભાગમાં જોયું કે પ્રીતિ શૌર્ય ના અતિત સાથે જોડાયેલા કેટલાંક રહસ્યો ઉજાગર કરે છે પણ કેટલાંક રહસ્યો ઉજાગર થવાનાં બાકી હતાં, શૌર્ય સમ્રાટ સુર્યવંશી નો પૌત્ર હતો અને દસ વર્ષ પહેલાં એક દુર્ઘટના મા બધા લોકો મૃત્યુ પામ્યાં એવું બધા એ વિચારતા હતા પણ દસ વર્ષ પછી શૌર્ય નું પાછું આવવાનું કારણ કોઈ ને ખબર ન હતી અને કાનજીપટેલ સાથે શું દુશ્મની હતી એ પણ એક સવાલ હતો પણ શૌર્ય સાથે જોડાયેલા કેટલાંક રહસ્યો હજી પણ અકબંધ હતા અને લાલ ડાયરી હજી કેટલાંક રહસ્યો ઉભા કરવાની હતી )બિઝનેસ એમ્પાયર ની ચાર માળની બિલ્ડીંગ મા ચોથા માળે મિટીંગ રૂમમાં લંબગોળ