દિલાસો - 7

(32)
  • 3.7k
  • 1
  • 1.4k

જે રીતે આપણે અગાઉ દિલાસો 6ના પ્રકરણમાં જોઇ ગયા કે રાજુ લઘુશંકાનું બાનું કાઢીને સીધો જીવાના અડ્ડે પહોંચી જાય છે. જ્યાં ડિલર ધનજી દારૂ બનાવી રહ્યો હતો. ત્યારે અચાનક રાજુને જોઈને ધનજી નવાઈ પામે છે. પછી બંને વચ્ચે દારૂ પીતાં પીતાં વાતચીત કરવાનો દોર ચાલુ થઈ જાય છે. અને બીજી બાજુ રાજુની પત્ની અને તેની માં જોગણીના મંદિરે ઘણી રાહ જોયા પછી પણ રાજુ ન આવ્યો એટલે નિરાશ થઈને ઘર તરફ જવાની પગવાટ પકડી લે છે.જ્યારે રાજુ અને ધનજી દારૂને લગતી વાતો કરવામાં તલ્લીન હતા. ત્યાં જ અડ્ડાનો સેઠ જીવો એકદમ દબાયલે પગે આવીને કહેવા લાગ્યો " અલ્યા ધનજી કેટલા