હસીના - the lady killer - 3

(63)
  • 4k
  • 1
  • 2.9k

હસીના - the killerchapter 3 - બીજું ખૂન આગલા ભાગમાં આપણે જોયું કે કિલર જયરાજને ચેલેન્જ આપે છે કે એ એને રોકી બતાવે, આ બાજુ કિલર એના નવા શિકાર ની દરેક વસ્તુ પર નિગરાની રાખી રહી હોય છે હવે આગળ, બપોરના 1 વાગતા રાહુલ પોલીસ સ્ટેશનએ આવે છે,જયરાજ : આવ રાહુલ બેસ ખુરશીમાં, રાહુલ : આપણું કામ તો બેઠા બેઠા જ હોય છે એટલે થોડી વાર ઉભા રહેવા દો (આમ કહીને હસે છે)જયરાજ પણ હસે છે.....જયરાજ : તને દિલીપે કીધું કે તને શા માટે બોલાવ્યો છે??? રાહુલ : હા એમણે મને કીધું સાહેબ પણ આટલા મોટા અમદાવાદમાં એક વ્યક્તિ ના લખાણ વિશે જાણવું, બહુજ