? આરતીસોની? પ્રકરણ : 4 "આપણે આગળ પ્રકરણ 3 માં વાંચ્યું.. રુહાનને બચાવવા બીપીનભાઈ ગુનો કબૂલ કરી જેલ ગયાં હતાં.. અને બીપીનભાઈને બચાવવા અચાનક એક ચહેરો કૉર્ટમાં હાજર થયો.. પણ એ કોણ ફુટી નીકળ્યું હતું.?? આમ અચાનક.. શું એ ચહેરો બચાવી શકશે બીપીનભાઈને.? હવે આગળ.. ❣️રુહાન પ્રકરણ : 4❣️ "જજ સાહેબ મારે કંઈ કહેવું છે." અચાનક કૉર્ટ રૂમમાં અવાજ ગુંજ્યો.. હાથ ફેલાવતો એક પડછાયો દાખલ થયો. એ રુહાન હતો. એણે હાથ ફેલાવી કહ્યું, "જજ સાહેબ મારે કંઈ કહેવું છે." "ગધેડા.. કર્મ કથાનો ભાર છાતીએ ઉંચકીને હું ફરતો હતો એ તને હજમ ના થયું? તે તું પરોપકારી જીવડો બની