એક અલગ જ દુનિયામાં તે પ્રવેશી ગઈ હતી. ડોર્ઈગ ની દુનિયા કરતા અહી તો ફેશનની દુનિયા વધારે હતી. રીતલે કલાસમાં પ્રવેશ કર્યો. તેનો લુક બધાથી અલગ તરવરતો હતો. જેવી તે અંદર ગઈ તેવી તરત જ તેની નજર સામે બેઠેલી તે છોકરીઓ પર ગ્ઈ. બે ઈંચ ટુકા તેના કપડાંમાં પુરુ શરીર શું ઘુટન પણ નહોતા ઢકાતા. રીતલને થોડું અજીબ લાગયું કે આ લોકો અહીં ભણવા આવે છે કે ફેશન શો કરવા. તેને કંઈ સમજાતું ન હતું. હાઈ-ફાઇ ગણાતા આ કલાસમાં ખાલી પૈસાવાળાના છોકરાઓ જ આવતા તેમાં તેનું ભણવું થોડું મુશ્કેલ હતું. આજે પહેલો દિવસ હતો એટલે ભણવાનું ન હતું. બધા એકબીજા સાથે