પ્રેમ વાસના - પ્રકરણ - 15

(253)
  • 5.9k
  • 9
  • 3.9k

પ્રકરણ-15 પ્રેમવાસના વૈભવ વૈભવી મંદિરનાં ગર્ભગૃહની બહાર માંબાબાનો સ્વરૃપ સામે બેઠાં હતાં અને વૈભવી વૈભવને બધી વાત સાચીજ અક્ષરે અક્ષર જણાવી રહી હતી. વૈભવ તું બીયરનાં ચાર ટીન લઇને માં અને મંમી સાથે વાત કરીને રૂમમાં આવ્યો. આપણે બંન્ને જણાં બીયર પીને ખૂબ મસ્તી કરી રહ્યાં હતાં. એટલો બધો બંન્ને જણને પ્રેમ ઉમડયો હતો કે એની કોઇ સીમા નહોતી. આપણે બંન્ને જણાં એકબીજાને પ્રેમ કરવામાં લીન હતાં. પ્રેમતિથીના ઉન્માદમાં આપણએ બંન્ને જણાં એકબીજાને વસ્ત્રવિહીન કરીને ઉત્તેજના પૂર્વક ખૂબ મર્દન કરીને તનમન પરોવીને ખૂબ પ્રેમ કરી રહેલાં. ક્યાંય કોઇ દોરી બંધાઇ નહોતી બધી જ છુટી ગયેલી મર્યાદા શું હોય