મૃત્યુ પછીનું જીવન - 3

(26)
  • 4.1k
  • 1
  • 2.7k

મૃત્યુ પછીનું જીવન—૩ રાઘવનું શબ ત્યાં પડયું છે , પણ એ માનવા જ તેયાર નથી કે એ મરી ચુક્યો છે. એ ફરી જાય છે ઘરનાં આંગણમાં ઉભેલી પત્ની પાસે , ચિલ્લાય છે “ગોમતી, હું અહીં તારી સામે ઊભો છું , જો આ લોકો મારા