વારસાગત પ્રેમ (ભાગ ૯)

(13)
  • 3.2k
  • 3
  • 1.6k

પાછળના ભાગમાં આપણે જોયું કે સ્વર્ગસ્થ શંકરની આત્માને શાંતિ આપવા માટે ગામમાં એકદિવસીય શોક જાહેર કરાયા બાદ નક્કી થાય છે કે ૨ દિવસ પછી સભા કરવામાં આવશે,હવે આગળ...વારસાગત પ્રેમ ( ભાગ ૯) બે દિવસને અંતે આજે સભા ભરાઈ છે,તમામ ઘટના એટલી વિચિત્ર બની હતી કે ગામના જીવી દાદી તો એમ કહેતા કે,આવું તો મારા આટલા વર્ષોમાં પણ નથી બન્યું.ગામને કોની નજર લાગી ગઈ?હા ઠીક.....કોની નજર??શુ હશે? આ બધું થવા પાછળનું કારણ?તમામ પ્રશ્નનોના નિકાલ માટે ખૂબ મોટા લોકટોળા સાથે સભા એકઠી થઈ નાના મોટા વૃદ્ધ ડોસા ડોસીઓ,તમામ આવીને બે