પ્રેમ વાસના - પ્રકરણ - 14

(230)
  • 6k
  • 11
  • 4.1k

પ્રકરણ-14 પ્રેમવાસના વૈભવ વૈભવી અને બંન્ને માં આશ્રમ સુધી ગયાં જ નહોતાં અને સામે મહારાજશ્રીનો ખાસ સેવક મદન સામે મળી ગયો અને સદગુણાબ્હેને મહારાજશ્રીને મળવા માટે વાત કરી તો એણે કહ્યુ કે મહારાજશ્રીને એમનાં ગુરુજીનો સંદેશ આવતાં રાત્રીમાં જ હરીદ્વાર જવા માટે નીકળી ગયાં હતા. આ સાંભળીને બધાં જ હૈયા બેસી ગયાં ખૂબ નિરાશ થઇ ગયાં. સદગુણાબ્હેન કહે હું પણ એમને ગઇકાલ બપોરથી ફોન પર વાત કરવા માટે પ્રયત્ન કરી રહી હતી ના આશ્રમનો ફોન લાગ્યો ના ગુરુજીનો મદને કહ્યું તમારી વાત સાચી છે આશ્રમનો ફોન તો બે દિવસથી બંધ છે ખૂબ વાવાઝોડુ આવ્યું ત્યારથી બધી જ લાઇનો