પ્રેમ કે પ્રતિશોધ - 19

(76)
  • 3.6k
  • 3
  • 2.3k

પ્રેમ કે પ્રતિશોધ-19(આગળ ના ભાગોમાં જોયું કે અજયના ઘરે એની લાસ મળે છે. કાતિલ દ્વારા ચાલાકીથી હત્યાને આત્મહત્યા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. અર્જુનના મત પ્રમાણે શિવાની અને અજયના મર્ડરમાં જરૂર કઈ સબંધ હોવો જોઈએ.)હવે આગળ....રાધી જાણે કંઈક બોલવા માંગતી હતી પણ વિનય અને બીજા મિત્રો સામે એક દ્રષ્ટિ કરીને નીચે જોઈને દિવ્યા પાસે બેસી રહી. પરંતુ તેની વ્યાકુળતા અર્જુનની અનુભવી દ્રષ્ટિથી છુપી શકી નહીં. ત્યાં તો રમેશે બહાર આવી અજયનો મોબાઈલ અર્જુન ને આપ્યો.“તમારા માંથી કોઈને અજયના મોબાઈલનો પાસવર્ડ ખબર છે?"અર્જુને અજયનો મોબાઈલ હાથમાં લઈને પૂછ્યું.વિનયે અર્જુન પાસે જઈ મોબાઈલ હાથમાં લઈને પાસવર્ડ નાખ્યો અને મોબાઈલનો લોક ખોલીને અર્જુનને