હૉબ્સ એન્ડ શૉ : મુવી રીવ્યુ

(20)
  • 3.2k
  • 1
  • 986

"સિને-GRAM ~ જયદેવ પુરોહિત"- - - - - - - - - - - ?હોબ્સ એન્ડ શૉ, કહાની સે ભી બડે ચહેરે હૈ...!!? હોલીવુડની ફિલ્મી સિરિઝો લોકો બહુ પસંદ કરતાં હોય છે. હમણાં જ એવેન્જર્સ: ઍન્ડગેમ રિલીઝ થયું અને લોકોએ એવેન્જર્સને થેંક્યું કહ્યું. પરંતુ આ કોઈ સીરીઝનો પાર્ટ નથી. લાગે એવું કે ફાસ્ટ એન્ડ ફ્યુરીઅસનો ભાગ હશે પણ એવું છે નહિ. એ સીરીઝનો આગળનો ભાગ 2020માં રિલીઝ થવાનો છે.હોબ્સ એન્ડ શૉ, દર્શકોને ખબર જ હશે કે આ બન્ને હોબ્સ અને શૉ એકબીજાના "પ્રસંશક" એટલે ક્યારેય સાથે કામ કરે નહિ. જાની દુશ્મન. પરંતુ આ ફિલ્મમાં સાથીદાર બન્યા, સાથે મળી વિલનનો સફાયો કરવા બન્ને