આઈ લાઇનર - 1

  • 2.5k
  • 2
  • 654

part -1 જોબથી ઘરે આવેને બેઠો અચાનક ફોન આવ્યો આજે ખૂબ લેટ થઈ ગયું હતું , ફોન ઉપાડવાની ઇચ્છાના થઇ નંબર પણ અજાણ હતો, ફોન ટેબલ પર મૂકીને હું ફ્રેશ થવા ગયો , અને ચેન્જ કરીને સોફા પર બેસી ટીવી ચાલુ કર્યો થોડી હાશની અનુભૂતિ થઈ આખો દિવસ ક્યાં ગયો , એનો ખ્યાલ આજે નહિ પણ ક્યારે પણ નથી રેહતો આ બધા વિચારો ચાલી રહ્યા હતાને ફૉનમા પાછી રીંગ વાગી હવે થયું કે જોઈ લેવું જોઈએ , અને મૈં ઊભા થઈને કોલ રીસિવ કર્યો . હા અમિત એટલે હું પોતે....અમિત - હેલો કોણ - તમે કહ્યું તું ને હું ત્યાં આવે ગઈ છું