Parth:2 બીજા દિવસે હું રોજ ના જેમ આજે પણ પાકૅમાં ગઈ.જે મે કાલે જોયુ હતુ એ આજે મે પાછું જોયું. વિચાર આવ્યો ચલને તેની પાસે જાવ પૂછું કે કેમ રડે છે. પેહલી વાર હું કોઈ અજાણ્યા સાથે વાત કરતા અચકાતી હતી. ખબર નઈ કેમ પણ એવુ લાગતુ હતુ કે અત્યારે એની પાસે જઈને પૂછવું યોગ્ય નથી. આજે મારું ધ્યાન તે છોકરા પર જ હતુ. ૨ કલાક એને જોવામાં જ ચાલ્યા ગયા. દેખાવે સ્માર્ટ, ગોરો પણ નઈ અને શ્યામ પણ નઈ એવો વાન, એકદમ લીશા એના વાળ, રેડ શર્ટ અને બ્લેક પેન્ટ. એના પણ એટલા