અધુરી આસ્થા - ૬

(63)
  • 4.9k
  • 5
  • 3k

ું નેત્રહીન રાજેન્દ્રનું અપહરણ અને રઘુ અને પકીયાની અદ્રશ્ય શક્તિ દ્વારા ધોલાઈ થઈ , રાજેન્દ્રની મુલાકાત કોઈ પ્રેમાળ સ્ત્રી સાથે થાય છે અને તે એને પોતાની આંખોથી જોઈ પણ શક્યો. હવે આગળ સુરજ ઉગ્યા પહેલાંનું અજવાળું છે.રાજેન્દ્ર નીંદ્રામાંથી જાગ્યો છે. પરંતુ આશ્ર્ચર્ય દરરોજની જેમ આજે અંધારી સવાર નથી.તે બધી જ વસ્તુઓને જોઈ શકતો હતો. જીવનમાં પહેલીવાર તે જંગલની હરિયાળી,પશુ-પક્ષીઓ, ઝાડ, પહાડ વગેરે જોઈ રહ્યો છે.પહેલીવાર મોકો મળતા અનિમેષ રીતે નિહાળી રહ્યો.