એક સૈનિક ની કહાની

(11)
  • 10.7k
  • 2
  • 1.9k

એક યુવક હતો જેને નાનપણ થી સૈનિક બનવાની ખૂબ જ ઈચ્છા હતી. તે યુવક ખૂબ જ મહેનત કરતો હતો, તે દરરોજ સવારે વહેલા ઉઠીને તૈયારી શરુ કરી દેતો હતો. તેને ભણવાનુ બિલકુલ પસંદ જ ન હતુ. તે ધોરણ બાર સુધી ભણ્યો અને પછી ભણવાનુ છોડી દીધુ. પછી તે સૈનિક બનવા માટે ખૂબ જ વધારે મહેનત કરવા લાગ્યો. તેના પિતા ને તે બિલકુલ પસંદ ન હતુ કે તે સૈનિક બને, કારણ કે તેના પિતાનો તે એક જ દિકરો હતો. તેના પિતા એ તેને ખૂબ જ સમજાવ્યો પણ તે માન્યો નહી. પછી તેના પિતા ને થયુ કે તેની આટલી બધી ઈચ્છા છે