ઓલમ્પિકનો ઈતિહાસ

  • 3.2k
  • 1
  • 981

આજથી બરાબર 1 વર્ષ પછી જાપાનના ટોક્યોમાં ઓલમ્પિક રમત શરૂ થવા જઈ રહી છે...ઓલમ્પિકનું મહત્વ આપણે સૌ જાણીએ છીએ... વિશ્વનો સૌથી મોટો રમતોત્સવ એટલે ઓલમ્પિક અને આ ઓલમ્પિક વિશે આજથી લઈને તેની શરૂઆત સુધી એટલે કે 1 વર્ષ સુધી, તેના વિશે નવા નવા ફેક્ટસ અને માહિતી જાણીને રોજ પોસ્ટ કરવાનો પ્રયત્ન કરવાનું નક્કિ કર્યું છે...રોજ 9 વાગ્યે અહીંથી ઓલમ્પિક વિશે એક પોસ્ટ મૂકવાનો પ્રયત્ન રહેશે...તો આજની એટલે કે ઓલમ્પિકની પ્રથમ પોસ્ટ ઓલમ્પિકના ઈતિહાસ થી શરૂ કરીએ...ગ્રીસ માન્યતા મૂજબ –પ્રાચીન ઓલમ્પિક એ પ્રાચીન ગ્રીસ (પ્રાચીન ગ્રીસ ભૂમધ્ય સમુદ્રના ઉત્તરપૂર્વમાં મોટો વિસ્તાર હતો, જ્યાં લોકો ગ્રીક ભાષા બોલતા હતા. જે આજે જે