સવિતા બેન મોબાઇલ વાળા

(26)
  • 4.4k
  • 1
  • 992

આજે તો ભાઈ મોબાઇલ એ ભારી કરી છે નાના ટેણીયા થી લઈ ને મોટા વડીલો માં પણ આ જોરદાર માર્કેટ માં છે.મીના ઓ મીના ક્યા છે બેટા ? આવું સાસુ મા બોલો મીના તે મારો ટીક ટોક પર વિડીઓ બનાવેલો જોને કેટલી લાઇક આવી છે .સાસુમા 55 લાઇક આવી છે .શું વાત છે સાસુ મા તમે તો છવાઈ ગ્યા લો .હ હ હ હા મીના આ તો તે શીખવાડ્યો મને એન્ડ્રોઇડ બાકી તાર સસરા તો ક્યા મને કંઈ શીખવે છે બસ તેઓ તેમના મિત્ર વર્તુળ અને ઘરે મોબાઇલ માં .?આ તો તું મને સમજી બાકી મને કોણ ફેસ બુક