વિશ્વાસ નો શ્વાસ

(28)
  • 6.2k
  • 8
  • 1.1k

વિશ્વાસ નો શ્વાસ આજે ઓફીસ થી જલ્દી નીકળવું પડશે કેમ કે મારી જાન મારી ધડકન મારી પ્રેમિકા ઋતુ નો જન્મદિવસ છે. ફટાફટ હું નીકળતો જ હતો ને રાહુલ ઓફીસ નો ચપરાસી કહેવા આવ્યો કે,રોહનસર મોટા સાહેબ બોલાવે છે. આમ તો કોઈ દિવસ એમણે મને આ સમય પર બોલાવ્યો નથી પણ આજે જ અમેણે મને બોલાવ્યો છે તો ચોક્કસ કોઈ કામ હશે. હું જલ્દી જલ્દી માં મોટા સાહેબ પાસે પહોચી ગયો આવું સાહેબ??? હા આવીજા રોહનબેટા કેમ છે તું ? કેમ આજે જલ્દી જલ્દી માં છે રાહુલ કહેતો હતો કે તું ઘરે જવા માટે ઉતાવળ કરે છે.? મોટા સાહેબ બોલ્યા હું