સંબંધો ની મીઠાશ

(19)
  • 5.4k
  • 1
  • 1.1k

"સંબંધો ની મીઠાશ ""કામ કરી ને હું નિરાંતે બેઠો અને ઘરે પરત ફરવા તૈયારી કરવા ઊભા થયો કે અચાનક ત્યા મારા ફોન ની રિંગ વાગી અને સ્કીન પર જોયુ તો મારી મમ્મી નો હતો અને મારી ધડકન બંધ થઈ ગઈ કારણ કે મારી મમ્મી મને આમ ફોન ના કરે કંઈ કામ હોય કે પછી કોઈ મુશ્કેલી પડી જાય તો જ ફોન કરે ?" "મે ધીમી અવાજે બોલ્યો, હેલો! હેલો! મમ્મી બોલો, કંઈ કામ હતું કેમ ફોન કર્યો " " હા બેટા હું અને આરતી બંને બહાર જઈએ છીએ તું આવતા સુરેશમાસા ને મળી ને આવજે, તેમનો ફોન આવેલો અને તારુ