કેમ છો મિત્રો, મારી વાર્તા ને જે પ્રતિસાદ મળી રહ્યો છે તેના કારણે તમારા લોકો ને ખુબ ખુબ આભાર.. મારી અડધી ઈચ્છા આ story નો હું આગળ નો ભાગ કહેવા જઈ રહ્યી છું,આશા છે કે તમને બધાને ગમશે .. humein Tumse Pyaar Kitna, Yeh Hum Nahi Jaante,Magar jee nahin sakte, tumhare bina,Hume tumse pyaar... 1 Suna Gham judaai Ka, Uthaate Hai Log,Jaane Zindagi... Kaise, Bitaate Hai Log,Din Bhi Yaha To Lage, Baras Ke Samaa..aann,Humein Intezaar Kitna, Yeh Hum Nahi Jaante,Magar Jee Nahi Sakte, Tumhare Bina,.... મેડમ અરે,અંતરા મેડમ ક્યાં છો.પોતે પણ ક્યાં ભૂતકાળમાં ખોવાઈ ગઈ ગઈ હતી.પોતાની જાતને "અવી"ની યાદ માંથી