ફેંસલો

(12.8k)
  • 3.2k
  • 3
  • 1.3k

"નાગદાનનો છોરો". :9825634709 સામરા જખુ ગઢવી ના નાના દિકરાની વહુએ દીકરો જણ્યો એની ખુશી માં ગામ આખામાં પેડા અને પતાસા વહેંચાયા. સામરાને ઘેર તેના નાના દીકરા નાનકા ના પુત્ર નું મોઢું જોવા આવનાર બહેનોની જાણે કતાર લાગી. કોઈકે કહ્યું "અસલ બાપ જેવો લાગેછે."કોઈકે કહ્યું, "નારે, આતો