દોસ્તી એટલે દગો - ભાગ - ૧

(14)
  • 3.8k
  • 3
  • 791

નામ જોઈ ને જ તમને અજુગતું લાગ્યું હશે. પરંતુ મારી કહાની મા આવુજ કઈક બન્યું અને મારી લાઈફ મા હજુ આવું જ બને છે જેના કારણે મને હવે દોસ્તી ઉપર વિશ્વાસજ નથી રહ્યો. ખરેખર કહેવા જઈએ દોસ્તી આ શબ્દ ની ઉપર તો કેટલાય ઉદ્દહરણ છે, કેટલાય પુસ્તકો લખાય છે, અને લખાયા હશે. અને મારો વિશ્વાસ દોસ્તી મા પૂરેપૂરો. દોસ્તી એ વિશ્વાસ નું બીજું નામ છે એવુ કહી શકાય. તો સાંભળો...... એક સીધી અને સાદી સરળ છોકરી. જેને પોતાના જીવન પાસે થી વધુ કઈ જોતું પણ નથી. બસ એનો પરિવાર, પરિવાર નો પ્રેમ, અને દોસ્તી ની હૂંફ. આટલું એના માટે આમ