પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ - 40

(134)
  • 4.2k
  • 7
  • 1.8k

આપણે આગળ ના ભાગ માં જોયું કે ચાર ભાઈઓ એ એકઠા થઈ ને અંગદ ને મારવાની શપથ લીધી છે ,એટ્લે સલિલ ,મારુત અને વ્યોમ ત્યાં આવી પહોચે છે પોતાની સેના સાથે.પરંતુ એટલામાં પૃથ્વી ને સંપૂર્ણ સત્ય ની જાણ થઈ જાય છે ,પૃથ્વી પોતાના વિવાહ ની અંતિમ વિધિ અધૂરી છોડી ને મનસા અને અવિનાશ ની મદદ થી નઝરગઢ ના દ્વાર પુનઃ ખોલી ને નઝરગઢ માં પ્રવેશ કરે છે અને પાવક ને મૃત્યુ બક્ષે છે , પરંતુ થોડીક ક્ષણો પાવક પુનર્જીવિત થઈ જાય છે .... ક્રમશ : ....... પાવક નું શીશ પોતાના ધડ પર લાગી ગયું અને થોડીક આગ ની ચિનગારી થઈ,