મૃત્યુ પછીનું જીવન - 2

(33)
  • 4.3k
  • 3
  • 2.9k

મૃત્યુ પછીનું જીવન - 2 એકદમ રાઘવની ટ્યુબ લાઈટ ઝબકી , અરે યાર આ તો આખી રાશીદની ઊભી કરેલી ગેઈમ છે..... મારાં પરિવારને એણે જ એવું બતાવ્યું લાગે છે કે હું જીવિત નથી અને પછી...! પછી કદાચ મને જીવતો પકડીને... પણ આ લોકોને કઈ રીતે સમજાવું કે