Princess _143 (ભાગ 3)

(24)
  • 2.2k
  • 3
  • 1.1k

( ગયા ભાગ મા તમે જોયું કે...અવની ને એવું લાગે છે કે વિવેક ને ક્યાંક જોયેલો છે. બીજી બાજુ રાજવી ને રોહન પસંદ પડે છે અને તેનો no. લેવા માટે અવની ને કહે છે. અવની રોહન નો no. લાવી ને રાજવી ને આપે છે હવે રાજવી રાતે રોહન ને મેસેજ કરશે હવે આગળ...) *** લંચબ્રેક પુરો થવા નો બેલ વાગ્યો અને હુ મારી એ યાદો માંથી બહાર આવી. આજે કામ તો મારે ઘણુ હતુ પરંતું હુ એ યાદો મા હવે ડૂબતી જતી હતી. મને એ દિવસો હવે નજર સામે દેખાતા હતાં. હુ બધુ કામ જડપ થી આટોપવા માંગતી હતી.