પ્રેમ કે પ્રતિશોધ - 18

(71)
  • 3.7k
  • 2
  • 2.3k

પ્રેમ કે પ્રતિશોધ-18(આગળના ભાગમાં જોયું કે દિવ્યા અને બાકીના મિત્રો અજયના ઘરે પહોંચે છે. અજયના રૂમની અંદરનું દ્રશ્ય જોઈને દિવ્યા ત્યાં જ ઢળી પડે છે.)હવે આગળ.......રૂમમાં રમેશ,દિનેશ અને અન્ય બે કોન્સ્ટેબલ હાજર હતા. અર્જુન હજી ઘટના સ્થળે પહોંચ્યો નહોતો.રૂમની ફર્સ પર જાણે કોઈએ પાણી ઢળ્યું હોય તેમ લોહી વહેલું હતું. અને એ પણ ફર્સ પર જામી ગયું હતું. બેડ પર અજય હતો પણ મૃત અવસ્થામાં... જમણો હાથ બેડ પરથી નીચે તરફ લટકી રહ્યો હતો. જમણા હાથની નબ્સ પર કટ મારેલું હતું. અને ડાબા હાથ પાસે લોહીવાળી બ્લેડ પડી હતી. અજયના કાકા-કાકી બેડ પાસે તેમજ તેના મિત્રો તેમની બાજુમાં બેસીને આક્રન્દ