બ્લેક આઈ - પાર્ટ 21

(54)
  • 2.8k
  • 5
  • 1.4k

બ્લેક આઈ પાર્ટ 21 અમર ને જે ઍડ્રેસ લખેલ મેસેઝ આવેલો હોય તે ચીફે મોકલેલ હોય છે અને અમર તે જગ્યા ને પણ પુરેપુરી રીતે જાણતો હોય છે . તે સિક્રેટ સર્વિસ નું મેઈન હેડ કવાર્ટસ હોય છે. તે હેડ કવાટર્સ માં પ્રવેશ મેળવવો જેવા તેવા લોકો નું કામ જ ન હોય . તેના જે ટોપ કેટેગરી ના એજન્ટ હોય અને તેમના જે સાયન્ટિસ્ટ હોય તે જ તેમાં જઈ શકતા હતા . તેમાં પ્રવેશ મેળવતા બધા લોકો પાસે