આપવા માટે કે પોતાના માટે ?

  • 2k
  • 2
  • 681

આપવા માટે કે પોતાના માટે? - જૈનિલ કે.જોષી એક એવો વિષય કે જે આપને વિચારવા માટે ચોક્કસ થી મજબૂર કરશે. આજનો વિષય જ કઈક અલગ છે.આપને વિષય જોતાં જ લાગતું હશે કે કે મેં આ વિષયનું નામ કેમ આમ રાખ્યું? મિત્રો આ સમાજમાં બનતી વ્યવહારિક ઘટના છે જે આપ સમક્ષ રજુ કરું છું. થોડા દિવસ પહેલા હું વેકેશનમાં ખરીદી કરવા માટે કપડાંની એક દુકાનમાં ગયો. ત્યાં ગયો એટલે ત્યાં ઉભા રહેલા માણસે મને પૂછ્યું, "સાહેબ શું જોઈએ છે", મેં કહ્યું ,"શર્ટ લેવો છે, મને બતાવશો જરા?" એટલે પેલા ભાઈ એ