ચેલેન્જ - 16

(195)
  • 9.6k
  • 24
  • 5.7k

ઇન્સ્પેક્ટર જવાબ આપે એ પહેલાં જ ઇન્ટરકોમ ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી. ‘હલ્લો…’ રીસીવર ઊંચકીને એણે કહ્યું. ‘સાહેબ...એક માણસ રાજેશ્વરીના ખૂન વિષે તમને મળવા માંગે છે.’ સામે છેડેથી તેને કહેવામાં આવ્યું. ‘મોકલ…’ કહીને એણે રીસીવર મૂકી દીધું. થોડી વાર પછી એકવડીયા બાંધાનો, ઉંચો અને ચહેરા પરથી જ બુદ્ધિશાળી લાગત આકર્ષક લાગતો આકર્ષક વસ્ત્રો પહેરેલો એક માણસ અંદર આવ્યો.