ડાર્ક સક્સેસ - 2

(61)
  • 4.2k
  • 4
  • 1.7k

'સારા... ગીવ માય રેડ સિગાર....' જોની એ બાથટબ માં બેઠા બેઠા ઓર્ડર આપ્યો અને એક પાતળી ગોરી છોકરી બાથરૂમ માં આવી જોની ને સિગાર આપી ગઈ.... 'એની મોર સર??..' પેલી નટખટ સ્માઈલ સાથે બોલી ''નો...ગો નાવ....'' જોનીએ એટલીજ નિરસતા થી ના પાડી દીધી. બાજુમાં પડેલ ગ્લાસમાંથી એક ઘૂંટ પીને જોનીએ સિગાર જલાવી એક ઊંડો કશ લીધો અને આ સાથે જ ઊંડા ભૂતકાળ માં સરી પડ્યો.... ''રોહિત? તારે મોટું થઈને શુ બનવું છે?? '' મેમ મારે ડોકટર બનવું...'' '' કેવિન તારે?? ''મેમ મારે તો ટીચર બનવું છે...'' ''બેટા જયેશ.. તારે શુ બનવું છે??''