પ્રેમ કે પ્રતિશોધ - 17

(81)
  • 2.8k
  • 3
  • 2k

પ્રેમ કે પ્રતિશોધ-17(આગળના ભાગોમાં જોયું કે એક તરફ અર્જુન શિવાનીના મર્ડર કેસને સોલ્વ કરવાના પ્રયાસો કરી રહ્યો હોય છે તેમજ ખૂની પોતાના આગલા શિકારની તૈયારી અને બીજી બાજુ દિવ્યા અજયને જવાબ આપવા માટે કોલેજે જવાની તૈયારી કરવા લાગે છે....)હવે આગળ.......અજયને મેસેજ કરીને દિવ્યા કોલેજ જવા માટેની તૈયારી કરવા લાગી..આજે દિવ્યા સામાન્ય કરતા કંઈક વિશેષ તૈયાર થઈ, હવે તો અજયના નામ માત્રથી તે રોમાંચિત થઈ ઉઠતી હતી. પરંતુ સાથે સાથે તે મૂંઝવણ પણ અનુભવતી હતી કે હું અજયને કેવી રીતે જવાબ આપીશ...અચાનક તેને કંઈક યાદ આવતા રાધીને કોલ કર્યો.....“રાધી, તું કોલેજે ક્યારે આવીશ?"રાધીએ કોલ રિસીવ કર્યો કે તરત દિવ્યાએ કહ્યું.“હજી તો