ચાર વર્ષ પહેલાંની તે રાત હું કદી ના ભુલી સકું! આમતો ઓફીસ થી છ વાગ્યે જ નીકળી જતો હોઉં પણ એક દિવસ થોડું વધારે મોડું થઈ ગયું. મારા ઘેર જતાં અડધો થોડો અંતરીયાળ રસ્તો આવે. ભાગ્યે જ બીજું કોઈ વાહન કે રાહદારી મળે, સામી સાંજે પણ ત્યાંથી નીકળતાં ડર લાગે, એમાં પણ હું તો પહેલેથી જ ડરપોક હતો. આજે ખબર નહીં કેમ સ્ટ્રીટ લાઈટ પણ બંધ છે, મારા સ્કુટરની હેડ લાઈટ તો પહેલેથી જ ડીમ હતી. મનમાં થયું આજે તો ભાઇ આપણું આવી બન્યું. હું ધીમે ધીમે જતો હતો બે મીટર થી આગળ કંઈજ જોવું શક્ય નહોતું. અચાનક એક છોકરી