*23/મે/2019 9:32am started writing* પ્રસ્તાવના મારી બે બહેનના લગ્ન હોવાથી અને કામની વ્યસ્તતાને કારણે સ્ટોરીનોં આ બીજો અને અંતિમ ભાગ લખવાનો સમય મળ્યો નહોતો, જે બદલ દરેક વાચક મિત્રો ની માફી ચાહું છું. મારી આ સ્ટોરી અને પહેલાંની બંને સ્ટોરીને મળેલ દરેક વાચકોના પ્રેમ માટે ખૂબ ખૂબ આભાર. આ બીજો ભાગ છે જે વાચકમિત્રો પહેલી વાર આ સ્ટોરી વાંચી રહ્યા છે તેમણે મારા પ્રોફાઇલમાં જઈને આ સ્ટોરી નો પહેલો ભાગ વાંચવો જેથી તમને આ ભાગ સમજાશે અને આમા રસ પડશે. દરેક વાચકો ને વિનંતી કે રેટિંગ સાથે સાથે કોમેન્ટ પણ આપજો જેથી મને પણ ખ્યાલ આવે કે તમને સ્ટોરી