જાણે-અજાણે (11)

(71)
  • 4.7k
  • 5
  • 3.3k

નિયતિ આશ્ચર્યથી તેની તરફ પાછળ વળી અને પાછળ જોતાં જ તેનાં પગ નીચેથી જમીન સરકી ગઈ.....નિયતિની આંખો પોહળી થઇ ગઈ અને પોતાનાં પગ પરથી ધારણ ગુમાવી જમીન પર પટકાતા બચી ગઈ. આખરે નિયતિએ એવું તે શું જોયું કે તેનાં રૂંવાડા ઉભા થઈ ગયા?!.... રોહન તો તેને મળવા આવ્યો હતો ને તો પછી નિયતિ ને અવગણવાનો શું મતલબ?.... આ બધાં પ્રશ્નો ઉદ્દભવે તે વ્યાજબી છે. જેવું નિયતિ એ પાછળ વળીને જોયું તો રોહન નિયતિને અવગણી એક છોકરી તરફ ચાલી રહ્યો હતો. રોહનની પીઠનાં લીધે તે છોકરીનું મોં પહેલાં દેખાયું નહીં. જેવો રોહન રસ્તામાંથી