મૃત્યુ પછીનું જીવન

(41)
  • 11k
  • 8
  • 5.1k

મૃત્યુ પછીનું જીવન એક જ ગોળી સનસનતી આવી અને સીધી રાઘવની છાતી પર...પણ રાઘવ એમ થોડો હાર માને, આટલાં વર્ષોથી અનેક વાર પોલીસને ચકમા આપીને ભાગનાર ,બંદુકની ગોળીને વિટામીનની ગોળીની જેમ પચાવીને જીવનાર રાઘવ , ૬૦ વર્ષની ઊંમરે ૨૬ વર્ષનાં યુવાનની જેમ દો