રાત્રીનું રહસ્ય

(42)
  • 2.6k
  • 4
  • 1k

સાતમ આઠમ ની બે દિવસ ની રજા પડી હતી મીરા અને તેના પતિ શ્યામ બંનેએ ગામ જવાનું નક્કી કર્યું. સાંજ પહેલા પહોંચી જઈશું એમ વિચારી ચાર વાગ્યા આસપાસ બંને ઘરેથી નીકળ્યા. બસ માં જઈએ તો ત્રણ કલાક આસપાસ નો રસ્તો છે એટલે સાત વાગ્યા સુધી માં ઘરે પહોંચી જવાય. ઘરેથી નીકળ્યા ત્યારે તો વરસાદ નું કોઈ નામોનિશાન નહોતું. પણ લગભગ ભાવનગર થઈ અડધો કલાક દૂર પહોંચ્યા હશે ત્યાં તો ખુબજ વરસાદ અને વરસાદ ની થોડું નક્કી હોય કે ક્યારે બંધ થશે. જેમ જેમ આગળ ગયા તેમ વધુ ને વધુ વરસાદ હતો. જ્યારે ગઢડા પહોંચ્યા ત્યારે ત્યાં લોકો વાતો