અધૂરું પ્રેમપ્રકરણ - ૫

(45)
  • 3.6k
  • 8
  • 1.6k

હું ફટાફટ દરવાજો ખોલવા ગયો.. એણે મને રોક્યો..- અરે..અરે.. ત્યાં નીચે હોલમાં પકડાઈ જઈશ મમ્મી કિચનમાં જ હશે.. તો પછી મારે જવું ક્યાંથી..? એણે બાલ્કની તરફ ઈશારો કર્યો..- બાલ્કની થી ઉતરી જા.. વ્હોટ..? બાલ્કનીમાં થી.. યાર વધારે નાટક ના કર તું કેપ્ટન છે..આટલું એકમાળ જેટલું ના ઉતરી શક.. તો હું..જાવ