પ્રેમ કે પ્રતિશોધ - 16

(71)
  • 3k
  • 3
  • 2.2k

પ્રેમ કે પ્રતિશોધ-16પ્રેમ કે પ્રતિશોધ-16(આગળ જોયું કે અજય દિવ્યાને પ્રપોઝ કરે છે. અર્જુન શિવાનીના મર્ડર કેસને ઉકેલવાના પ્રયત્નો કરી રહ્યો હોય છે.)હવે આગળ........સુનિલ અને વિકાસ બાઈક લઈને ઘર તરફ પ્રયાણ કર્યું. વિનયના કહેવાથી નિખિલ વિનય અને રાધી સાથે નીકળે છે. હવે બાકી રહ્યા અજય અને દિવ્યા.બંને એ ત્યાંથી એક ટેક્ષીમાં બેસીને દિવ્યાની હોસ્ટેલ બાજુ પ્રયાણ કર્યું.દિવ્યા અને અજય બંને માંથી એક કંઈ પણ બોલ્યા વગર બસ જાણે આંખોથી વાતચીત થતી હોય તેમ છેક હોસ્ટેલ પહોંચ્યા ત્યાં સુધી મૌન રહ્યા.ટેક્ષીમાંથી નીચે ઉતરી અંતે દિવ્યાએ મૌન ભંગ કરી કહ્યું,“થોડો સમય હોય તો અહીં બાજુમાં જ એક પાર્ક છે. ત્યાં જઈનેબેસીએ થોડી વાર."અજયે