પ્રેમ વાસના - પ્રકરણ - 9

(263)
  • 6k
  • 10
  • 4.2k

પ્રકરણ - 9 પ્રેમ વાસના વૈભવ-વૈભવી બંન્ને જણાં બીયરનાં ટીન પુરાં કરવાં લાગ્યાં વૈભવે આવેશમાં આવીને વૈભવીની નાઇટી ખેંચી અમે એને પ્રેમ કરવાની ઉત્કટતા બતાવી વૈભવીનાં ગળામાં લાલ ઘસરકો અંકિ ગયો વૈભવે કાંઇ જોયા વિના બડબડાટ કરતો એનાં પર ટૂટી પડ્યો. વૈભવી વૈભવનું રૂપ જોઇ ડઘાઇ ગઇ એને થયું આ વૈભવ શું કરે છે ? એણે વૈભવને વાળી લેવા માટે કંઇક વિચાર્યું અને પછી બોલી એય જંગલી જરા કાબૂમાં આવ મારી બીયર હજી બાકી છે અને મારે હજી બીજી પીવી છે અહીંયા નથી ફ્રીઝમાંથી લાવવી પડશે. વૈભવે થોડો નરમ પડ્યો એણે કહ્યું "અરે વાહ તારે હજી